• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

આયાતી કાંદાથી ભાવ રૂા. ચારથી પાંચ ઘટવાની ધારણા

સ્મિતા જાની તરફથી

મુંબઈ, તા. 2 : આ વર્ષે સમગ્ર દેશમાં ઓછો કે પાછોતરો વરસાદ થવાથી લગભગ બધો જ પાક 50 ટકા જેવો ઓછો થવાનો અંદાજ મૂકાયો છે. તેમાં ગરીબોની કસ્તુરી ગણાતા કાંદા પણ બાકાત રહ્યા નથી. વરસાદને લીધે કાંદાનો પાક ઓછો થવાથી બજાર વધી.....