• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ

અમેરિકાના રોજગારીના આંકડાઓની જોવાતી રાહ

લંડન, તા. 2 (એજન્સીસ) : શુક્રવારે વૈશ્વિક બજારોમાં સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાના રોજગારીના ચાવીરૂપ આંકડાઓ આવે તે પહેલાં બોન્ડ અને કરન્સી માર્કેટની મોટી વધઘટ ઓછી થઈ હતી. રોજગારીના આંકડાઓ ફેડરલ રિઝર્વની આગામી નાણાનીતિને અસર કરી શકે. યુરોપમાં લાંબાગાળાના સોવેરિન બોન્ડના ભાવ....