કેમિસ્ટો કહે છે ખાનગી હૉસ્પિટલોના કેમિસ્ટો, કંપનીઓ અને ડૉક્ટરોની સાઠગાંઠથી ઉઘાડી લૂંટ
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : દવાઓના ઊંચા દામ એ ખંડણી વસૂલી છે, એવી સુપ્રીમ કોર્ટની જલદ ટિપ્પણી બાદ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ફરીથી આ મુદ્દે કહ્યું કે દવાની આટલી ઊંચી કિંમત શા માટે? દરદીઓ અને એમના પરિવારોને રાહત માટે શું દવાની એમઆરપી અને કેમિસ્ટના માર્જિન ફિક્સ ન થઈ શકે? સુપ્રીમ કોર્ટ દ્વારા સતત લોકહિતમાં આ મુદ્દે.....