બે અરજીમાં ચૂંટણીપંચ, પંચની કામગીરી અને અધિકારીઓની ભૂમિકા સામે અનેક સવાલ
નવી દિલ્હી, તા.2 : મતદાર યાદીનાં વિશેષ ગહન સુધારણા (સર) કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશનરે (સીઈસી) મનસ્વી ઢબે નિર્ણયો લીધાનાં દાવા સાથેનાં ઘટસ્ફોટ પછી સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ થયેલી બે મહત્વની અરજી ઉપર પ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી.....