• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

અરુણાચલ પછી હવે લદાખ : ભારતે અધિકૃત નકશામાં દેખાડયા 28 સ્થાન

ચીનને શૂળ ઉપડવાનું નક્કી : નકશાની આક્રમકતા સામે ભારતનો સજ્જડ જવાબ

નવી દિલ્હી, તા.2 : અરુણાચલ પ્રદેશ પછી હવે લદ્દાખમાં પણ કેન્દ્ર સરકાર તરફથી એક એવું પગલું ભરવામાં આવ્યું છે જેનાથી પાડોશી દેશ ચીનને બળતરા ઉપડશે. ગૃહ મંત્રાલયે લદ્દાખમાં 28 વ્યૂહાત્મક સ્થાનો અને ભૌગોલિક વિશેષતાઓને અધિકૃત ભારતીય માનચિત્ર એટલે કે નક્શા ઉપર ઔપચારિક રીતે ચિહ્નિત......