• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

મોદી મારા સારા મિત્ર છે છતાં વારંવાર યુક્રેન યુદ્ધ ખતમ કરવા કહે છે : પુતિન

મોસ્કો, તા. 2 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાં યુક્રેન યુદ્ધ પૂરું કરવાનો મુદ્દો ઉઠાવે છે. તેઓ દરેક મુલાકાત વખતે યુદ્ધ રોકવા અને શાંતિનો માર્ગ અપનાવવાની.....