દુનિયાનો ચોથો દેશ બન્યો : અંતરીક્ષમાંથી જ તસવીરનું વિશ્લેષણ કરશે
હૈદરાબાદ, તા. 2 : ભારતે પોતાનો પહેલો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ઉપગ્રહ અંતરીક્ષમાં મોકલ્યો છે જે માત્ર તસવીરો જ નહીં મોકલે પરંતુ તેનું વિશ્લેષણ પણ અંતરીક્ષમાંથી જ કરશે. તેનાથી સરહદના નિરીક્ષણ અને આપત્તિમાં મદદ મળશે. આ સાથે જ તસવીરો અને ડેટાને ધરતી સુધી મોકલવામાં થતા સમય........