ત્રણ પત્રકાર પર ઉત્પીડનનો આરોપ : ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે
નવી દિલ્હી, તા. 4 : દિલ્હીના જંતરમંતર પર 3 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારોએ પોલીસકર્મીઓ પર જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. આ ગંભીર ફરિયાદો મળ્યા બાદ દિલ્હી પોલીસે મામલાની નિષ્પક્ષ અને સચોટ તપાસ માટે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને......