ભયાનક મંદી તરફ દુનિયા આગળ ધપી રહી છે..., દિગ્ગજની ભવિષ્યવાણી
નવી દિલ્હી, તા. 25 : રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકના લેખક રોબર્ટ ક્યોસાકીએ ફરી એકવાર વૈશ્વિક આર્થિક સંકટને લઈને પોતાની ચેતવણી દોહરાવી છે અને કહ્યું છે કે, જે ક્રેશ સામે છે, તે 2008 કરતાં પણ ઘણો મોટો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલી નવી પોસ્ટમાં તેમણે દાવો કર્યો છે કે, `િવશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો.......