• સોમવાર, 17 જૂન, 2024

મને લાફા માર્યા, પગ પકડી ઘસડી...  

આપ સાંસદ સ્વાતિ માલીવાલે વર્ણવી આપવીતી

નવી દિલ્હી, તા.23 : આમ આદમી પાર્ટીના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલ મીડિયા સમક્ષ આવ્યાં છે અને ઇન્ટરવ્યૂમાં બનાવ અંગે આપવિતી વર્ણવી છે. તેમણે જણાવ્યું કે, 13મી મેના રોજ મુખ્ય પ્રધાન કેજરીવાલનાં નિવાસસ્થાને તેમના સહયોગી બિભવ કુમારે તેને 7-8 લાફા માર્યા હતા અને પગ પકડીને ઢસડી હતી. માલીવાલે દાવો કર્યો કે જ્યારે બિભવે તેની....