• ગુરુવાર, 09 મે, 2024

પ્લેઓફની રેસમાં ટકી રહેવા દિલ્હી-મુંબઇ વચ્ચે મુકાબલો

પંતના શાનદાર ફોર્મ અને પાછલી ચારમાંથી ત્રણ મૅચ જીતનાર દિલ્હી સામે મુંબઇની કસોટી 

નવી દિલ્હી, તા.26 : કપ્તાન ઋષભ પંતના શાનદાર બેટિંગ ફોર્મ અને જીતના ક્રમ પર વાપસીથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત દિલ્હી કેપિટલ્સ ટીમ શનિવારના પહેલા મેચમાં સંઘર્ષરત પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેદાને પડશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય મુંબઈને પોતાના...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ