• ગુરુવાર, 18 જુલાઈ, 2024

ગૌતમ ગંભીર બન્યા ટીમ ઈન્ડિયાના કોચ

બીસીસીઆઈનું એલાન: મહિને 1 કરોડથી વધુ પગાર?

નવી દિલ્હી તા.9 : ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચના નામના એલાનમાં બિનઅપેક્ષિત વિલંબ થયા બાદ અંતે મંગળવારે મોડેથી બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ ટ્વીટ કરીને જાહેર કર્યું હતું. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુર્ણ થતાં નવા કોચ....