• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

હોમ ગ્રાઉન્ડ પર ડીસીને જીતની શોધ : આજે આરઆર સામે ટક્કર

§  દિલ્હી કૅપિટલ્સ માટે સ્પિનર્સ અને રાજસ્થાન રૉયલ્સ માટે બૅટર્સ એક્સ ફેક્ટર

નવી દિલ્હી, તા.15 :  આઇપીએલ-2025ની શાનદાર શરૂઆત કરી વિજયનો ચોક્કો લગાવ્યા પછી પોતાના મેદાનમાં પહેલી હાર સહન કરનાર દિલ્હી કેપિટલ્સ આ નિષ્ફળતાને ભૂલીને બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે જીતના ક્રમ પર વાપસીની કોશિશ કરશે. દિલ્હીને તેના પાછલા મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ સીઝનની પહેલી હાર….