• શનિવાર, 19 એપ્રિલ, 2025

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે ચાર્જશીટ

§  પચીસમી એપ્રિલે વિશેષ કોર્ટમાં ચાર્જશીટ ઉપર સુનાવણી

નવી દિલ્હી, તા.15 : નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડ્રિંગનાં કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કોંગ્રેસનાં શીર્ષ નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધી સહિત અનેક અન્ય નેતાઓ સામે આરોપનામું દાખલ કરી દીધું છે. આ ચાર્જશીટમાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા સામ પિત્રોડા અને સુમન દુબેને પણ આરોપી…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ