મદદ માટે હેલ્પલાઈન નંબર +971503654357 ઉપર સંપર્ક સાધો
મુંબઈ, તા. 3
(પીટીઆઇ) : અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે સયુક્ત આરબ અમીરાતમાં અટવાઈ પડેલા
164 ભારતીયોને સ્વદેશ લાવવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બે વિમાનની
વ્યવસ્થા કરી છે. મહારાષ્ટ્ર સરકારે આ યુદ્ધને કારણે મધ્ય-પૂર્વના દેશોમાં અટવાઈ પડેલા
ભારતીય નાગરિકો માટે ઇમર્જન્સી વૉટ્સઍપ….