• બુધવાર, 04 માર્ચ, 2026

ચૅરિટેબલ ટ્રસ્ટોએ આવકવેરા વિભાગની `વિચિત્ર' માગણીને હાઈ કોર્ટમાં પડકારી

આઇટી વિભાગે ચૅરિટેબલ ટ્રસ્ટોને `ઇરરિવોકેબિલિટી' શરત સાથે કરાર કરવા આદેશને પડકારવામાં આવ્યો

મુંબઈ, તા. 3 (એજન્સીસ) : ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કરારમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં કરવામાં આવે તેવી (ઈરરિવોકેબલ) શરત મૂકવા માટે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી વિચિત્ર માગણીને ચૅરિટેબલ ટ્રસ્ટોએ વડી અદાલતમાં પડકારી છે.  જો આ શરતને મૂકવામાં ચૅરિટેબલ ટ્રસ્ટો નિષ્ફળ જશે તો તેમને મળતા….