• બુધવાર, 04 માર્ચ, 2026

દુબઈમાં ફસાયેલા પ્રવાસીઓની મદદે જીતો ઇન્ટરનેશનલ

ત્રણ દિવસમાં હજાર લોકોએ સંપર્ક કર્યો : રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 3 : અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધને લીધે દુબઈ ઍરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લીધે 20 હજારથી વધુ ભારતના પ્રવાસીઓ દુબઈમાં અટવાઈ ગયા છે. મોટા ભાગના લોકો ટુરિસ્ટ હોવાથી તેમના વિઝા પૂરા થઈ જવાથી રહેવાની વ્યવસ્થા બાબતે માહિતી ન હોવાની જાણ થતાં જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ અૉર્ગેનાઈઝેશન)ના દુબઈ ચેપ્ટર…..