જન્માષ્ટમી પહેલાં મથુરામાં યોગી આદિત્યનાથે કહ્યું શ્રીકૃષ્ણ જન્મભૂમિએ ઘણાં આક્રમણો સહન કર્યાં
મથુરા, તા. 3 (પીટીઆઈ):
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મથુરામાં જનસભાને સંબોધતા જણાવ્યું છે
કે, સદીઓ સુધી વિદેશી આક્રમણખોરો અને અંગ્રેજોએ ભારતીય સંસ્કૃતિ તેમજ ઐતિહાસિક વારસાને
નષ્ટ કરવાના આકરા પ્રયાસો કર્યા, પરંતુ તેઓ દેશની સનાતન આસ્થા અને આત્માને ક્યારેય
ડગાવી શક્યા....