જ્ઞાનેશના રાજીનામાની માગ સાથે જંતર-મંતર પહોંચે તે પહેલાં જ ઝપાઝપી, બળપ્રયોગ : પ્રિયંકા રસ્તા ઉપર સૂઈ ગયાં
નવી દિલ્હી, તા. 7 : વોટ ચોરીનાં આરોપ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી સાથે કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીની આગેવાની ચાલતા વિપક્ષી દળોનાં વિરોધ પ્રદર્શન અને આંદોલનમાં આજે રાજધાની દિલ્હીનાં માર્ગો ઉપર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાહુલ ગાંધી તથા પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણી પંચ....