જાહેર જીવનનાં 25 વર્ષ પૂરાં થતાં વડા પ્રધાને કહ્યું, દેશ માટે કર્મ જ ધર્મ : ગુજરાતમાં ઘણું શીખ્યો
નવી દિલ્હી, તા. 7 : પોતાના જાહેર જીવનનાં 25 વર્ષ પૂરા થવાના માનમાં યોજિત એક સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આપણો ભારત દેશ વિકસિત નહીં થાય ત્યાં સુધી થાકવાનો નથી કે અટકવાનો નથી. લગભગ એક કલાકના ભાષણમાં વડાપ્રધાને કહ્યું હતું કે, વી વિલ ડુ ઇટ... આપણે કરીને બતાવશું. હું મહત્ત્વાકાંક્ષી નથી, મિશન માટે જીવું છું. જેમણે મને પાડયો તેમણે જ ઊભા થતા શીખવ્યું,....