• શનિવાર, 19 એપ્રિલ, 2025

સોનાના ભાવમાં તોતિંગ ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 11 : વિશ્વ બજારમાં સોનાનો ભાવ રોજબરોજ ઉંચી સપાટીએ જઇ રહ્યો છે. ન્યૂયોર્કમાં સોનું શુક્રવારે 3200 ડોલરનું મથાળું પાર કરીને 3227 ડોલરની નવી ટોચ બનાવી આવ્યો હતો. ચોવીસ કલાકમાં 100 કરતા વધારે ડોલરની તેજી થઇ ગઇ છે. આ લખાય છે ત્યારે ન્યૂયોર્ક સોનું 3217 ડોલર...... 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ