સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે કે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્ન બીજી ફેબ્રુઆરીએ રાજસ્થાનના ઉદયપુર પેલેસમાં છે. પરંતુ આ સમાચારમાં લગ્નની તારીખ ખોટી છે. આ સ્ટાર કપલના લગ્ન બીજી નહીં પણ 26મી ફેબ્રુઆરીએ ઉદયપુરમાં જ થશે. આ લગ્ન અંગત હશે અને મર્યાદિત મહેમાનોની હાજરીમાં વિજય અને….