• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

સરકારના ખાતામાથી નીકળીને જમીન ઉપર ન આવ્યા પૈસા

કેટલીક કેન્દ્રીય યોજનાઓ માટે હજારો કરોડ ફાળવાયા બાદ પણ પૂરી રકમ ખર્ચ ન થઈ : 2026-27માં ફરી ફાળવણી

નવી દિલ્હી, તા. 2 : કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26નાં બજેટમાં કેટલીક કેન્દ્રીય યોજનાઓ માટે હજારો કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જેમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્ર સંબંધિત યોજનાઓ સામેલ હતી. સરકાર આ મહત્ત્વાકાંક્ષી યોજનાઓ માટે ફાળવાયેલાં બજેટને ખર્ચ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ઘણી યોજનાઓમાં તો માત્ર 10 ટકા….