સાડાચાર લાખ કરતાં વધુ વાહનોનું વેચાણ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2
: જાન્યુઆરી 2026માં 4.50 લાખ કરતાં વધુ પેસેન્જર વાહનોનું વેચાણ થયું છે. જાન્યુઆરી
2025માં 4,01,538 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. એ જાન્યુઆરી 2026માં 12.50 ટકા
વધીને 4,52,310 વાહનો જેટલું થયું છે. અત્યાર સુધીમાં કોઈ પણ વર્ષના જાન્યુઆરીની સરખામણીએ
આ વર્ષે….