બજેટમાં ફાળવણી ન થઈ : ચીન ઈરાનમાં પકડ મજબૂત કરશે તેવી વિશેષજ્ઞોને ચિંતા
નવી દિલ્હી, તા.
2 : ભારત માટે રણનીતિક સ્તરે મહત્ત્વનું માનવામાં આવતા ઈરાનના ચાબહાર પોર્ટમાં રોકાણથી
સરકારે આ વખતે હાથ પાછા ખેંચી લીધા છે. ભારત સરકાર છેલ્લાં ઘણાં વર્ષથી ચાબહાર માટે
ઓછામાં ઓછા 100 કરોડનું બજેટ ફાળવતી રહી છે. જો કે સામાન્ય બજેટ 2026-27માં એક પણ રૂપિયો
ચાબહાર માટે….