ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ-5નું શૂટિંગ 15મી ફેબ્રુઆરીથી મુંબઈમાં શરૂ થશે. હવે આ ફ્રેંચાઈઝી ફિલ્મમાં એવા અભિનેતાની એન્ટ્રી થઈ છે જેનાથી તે વધુ રસપ્રદ બનશે. આમ પણ ગોલમાલ મલ્ટિસ્ટાર ફિલ્મ છે અને અને તેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે. હવે આ ફિલ્મમાં વિલન તરીકે અક્ષય કુમારને લેવામાં આવ્યો….