જગદીશનની આક્રમક સદી અને રવિ બિશ્નોઈની 3 વિકેટ
નવી મુંબઇ તા.
2: વિકેટકીપર-બેટર નારાયણન જગદીશનની આક્રમક સદી બાદ બોલરોના શાનદાર દેખાવથી ટી-20 વર્લ્ડ
કપના વોર્મઅપ મેચમાં યૂએસએ સામે ઇન્ડિયા એ ટીમનો 38 રને વિજય થયો હતો. ઇન્ડિયા એ ટીમના
20 ઓવરમાં 3 વિકેટે 238 રનના જવાબમાં બિનઅનુભવી યૂએસએ ટીમે સારો પ્રતિકાર કરીને
19.4 ઓવરમાં….