• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

સાવરકર સદન 100 વર્ષ જૂનું નહીં હોવાથી સંરક્ષિત જાહેર કરી ન શકાય

મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : હિન્દુત્વની વિચારધારાના હિમાયતી વિનાયક દામોદર સાવરકરનું શિવાજી પાર્કમાં આવેલું નિવાસસ્થાન સાવરકર સદન 100 વર્ષ જૂનું નહીં હોવાથી તેને સંરક્ષિત સ્મારક જાહેર કરી શકાય નહીં, એમ આર્કિયોલૉજિકલ  સર્વે અૉફ ઇન્ડિયાએ મુંબઈ વડી અદાલતને જણાવ્યું છે. અભિનવ ભારત કૉંગ્રેસ નામના પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ….