અમુક મુદ્દે જનગણના કમિશનરના કાર્યાલયને વિચાર કરવા નિર્દેશ આપ્યો
નવી દિલ્હી, તા.
2 : દેશના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાનીની પીઠે સોમવારે
2027મા થનારી જનગણના સંબંધિત એક જનહિતની અરજી ઉપર સુનાવણીથી ઈનકાર કરી દીધો હતો. જેમાં
નાગરિકોના જાતિ સંબંધિત આંકડાને નોંધવા, વર્ગીકૃત કરવા અને ખરાઈ કરવા અપનાવવામાં આવનારી
પ્રક્રિયા….