• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ મર્ચન્ટ માર્ગનાં ગેરકાયદે દબાણો હટાવાયાં

મુંબઈ, તા. 2 : પાલિકાના `બી' વૉર્ડ દ્વારા આજે મોહમ્મદ અલી રોડ અને ઇબ્રાહિમ રોડ પરિસરના ફુટપાથ પર કરવામાં આવેલાં વધારાનાં ગેરકાયદે બાંધકામને હટાવ્યું હતું. આ પરિસરમાં ફેરિયાઓએ ગેરકાયદે દુકાનો ઊભી કરી હતી. પરિણામે વાહનચાલકો અને પગપાળા જનારા લોકોને મુશ્કેલી થતી હતી. પાલિકાએ સાત ગેરકાયદે દુકાન, 12 ઓટલાઓ અને….