• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

પ.પૂ. મહંત સ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ દિવ્યતાથી ઊજવાયો

ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ અતિથિ વિશેષ

વડોદરા, તા. 2 : પ.પૂ. મહંત સ્વામી મહારાજની 92મા જન્મજયંતી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવથી વડોદરામાં કરવામાં આવી હતી. પ. પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી, આધ્યાત્મિક પ્રભાવ, અહંશૂન્યતા….