• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે એલિમિનેટર ટક્કર

મહિલા પ્રીમિયર લીગ

વિજેતા ટીમ ગુરુવારે ફાઇનલમાં આરસીબીનો સામનો કરશે 

વડોદરા, તા.2: વીમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ના અંતિમ લીગ મેચમાં યુપી વોરિયર્સે જીત મેળવીને એલિમિનેટર મેચમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેની ટક્કર મંગળવારે ગુજરાત જાયન્ટસ વિરુદ્ધ થશે. આ મેચની વિજેતા ટીમ ગુરુવારે રમાનાર ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) ટીમનો સામનો કરશે. આરસીબી પોઇન્ટ ટેબલ પર….