બજેટના બીજા દિવસે સેન્સેક્ષમાં 944, નિફ્ટીમાં 263 પૉઈન્ટ્સનો ઉછાળો
વાણિજ્ય પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા 2
: બજેટના નિરાશાવાદી અભિપ્રાયો વચ્ચે સવારે સાડાઅગિયાર સુધી અસમંજસ ભર્યા ધ્રુજરા ટોને
ટ્રેડ થયા પછી બજારમાં મુખ્ય શૅરોમાં બોટમ ફિશિંગના જોરે સતત સુધારો આવ્યો અને સત્રાંતે નિફ્ટી એકાદ ટકો સુધરી 25,088 અને સેન્સેક્ષ
1.17 ટકાના ગેઇને 81,666 થઈ ગયા હતા. દિવસની નિફ્ટીની ઇન્ટ્રા-ડે રેન્જ 24,679થી….