• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

મારુતિ સુઝુકીનું વેચાણ, નિકાસ રેકૉર્ડ લેવલે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : મારુતિ સુઝુકીનું જાન્યુઆરી 2026માં અત્યાર સુધીમાં રેકોર્ડ વેચાણ થયું છે. આ ઉપરાંત જાન્યુઆરી 2026માં નિકાસ પણ વિક્રમ સ્તરે પહોંચી છે. મારુતિ સુઝુકીનું જાન્યુઆરી 2026માં કુલ વેચાણ 12 ટકા વધીને 2,36,963 વાહનોનું થયું છે. જ્યારે નિકાસ 88 ટકા વધીને 51,020 વાહનો જેટલી થઈ….