મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા
નવી દિલ્હી, તા.
2 : પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે દિલ્હી પહોંચી જઈને કાળાં
કપડાં પહેરી ચૂંટણીપંચ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મમતાએ પ્રહાર કરતાં કહ્યું
હતું કે, આટલી હદે ઉદ્ધત અને જૂઠું ચૂંટણીપંચ અમે કદી નથી જોયું. મમતા બેનર્જીએ સુપ્રીમ
કોર્ટમાં પણ સરની પ્રક્રિયા સામે ચૂંટણીપંચ વિરૂદ્ધ ફરિયાદ….