ચિક્કાર ગિરદીમાં હાથની સફાઈ કરનારા સાતની ધરપકડ
મુંબઈ, તા. 2
: રાજ્યના સ્વ. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અંતિમ સંસ્કાર સમયે બારામતીમાં ભારે
ભીડ થઈ હતી. લાડકા નેતાને આખરી વિદાય આપવા મહારાષ્ટ્રના ખૂણા-ખાંચરામાંથી નેતા, કાર્યકર્તા
બારામતીમાં આવ્યા હતા. હજારોની આંખોમાં આંશુ હતા, મનમાં દુખની વેદના હતી. જોકે, આવા
વિકટ પ્રસંગમાં પણ કેટલાકને તક….