• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

રાજકોટમાં ચાંદી રૂા. 50 હજાર તૂટી

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 2 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી ફેડરલ રિઝર્વ અધ્યક્ષ તરીકે કેવિન વોર્શની નિમણૂક પર ગયા અઠવાડિયે કિંમતી ધાતુઓમાં તીવ્ર વેચવાલી બાદ સીએમઇ ગ્રુપે માર્જિનની ટકાવારીમાં વધારો કરતા સોના-ચાંદીમાં કરેક્શન સોમવારે પણ આગલ ધપ્યું હતુ. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 4730 ડોલરના સ્તરે રનીંગ…..