• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ભિવંડીમાં શેરી શ્વાને માસૂમ બાળકનો જીવ લીધો

રઝળતા શ્વાનથી લોકેમાં ડરનો માહોલ

મુંબઈ, તા. 2 : ભિવંડી શહેરમાં શેરી શ્વાનના આતંકથી લોકો ત્રાસી ગયા છે. ઈદગાહ વિસ્તારમાં શ્વાનના કરડવાથી 12 વર્ષીય બાળકનું મૃત્યુ થતાં પાલિકાના કારભાર પર સવાલ ઊભા થયા છે. આ ઘટના શહેરમાં વધતી જતી શેરી શ્વાનની સમસ્યા તરફ જ નહીં, પરંતુ સરકારી હૉસ્પિટલોમાં જરૂરી દવાઓ અને સારવારની ઊણપ તરફ પણ….