• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

નવા અૉર્ડર્સ અને ઉત્પાદન વધતાં જાન્યુઆરી મૅન્યુફેક્ચરિંગ પીએમઆઇ ઊછળીને 55.4

કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં પાછલા ચાર મહિનાનો સૌથી મોટો વધારો જોવા મળ્યો

નવી દિલ્હી, તા. 2 (એજન્સીસ): ગત જાન્યુઆરી મહિનામાં મૅન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો પીએમઆઇ ઊછળીને 55.4 અંક થયો હતો જે ડિસેમ્બર 2025માં 55 અંક હતો. ડિસેમ્બર મહિનામાં સમાયોજન બાદ સુધારવામાં આવેલો પીએમઆઇ બે વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા બાદ જાન્યુઆરી માસમાં મૅન્યુફેક્ચરિંગ પીએમઆઇ વધ્યો હોવાનું….