• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

અજિત પવારના નિધનને પગલે ફડણવીસ ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લે

મુંબઈ, તા. 1 (પીટીઆઈ): મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા નિધનને કારણે આગામી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ફડણવીસે શનિવારે આ નિર્ણય કર્યો હતો. તેમ જ સ્થાનિક નેતાઓ તથા પક્ષના હોદ્દેદારોને….