• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

કિસાનો, મધ્યમવર્ગની આશા તૂટી

બજેટમાં વેરામુક્તિ, ટેકાના ભાવ, વરિષ્ઠ નાગરિકોને રાહત જેવી કોઇ ઘોષણા નહીં

નવી દિલ્હી, તા. 1 : દેશનો સામાન્ય માણસ જે રાહતો મળવા પર મીટ માંડી બેઠો હતો, તેવી ઘણી રાહતોની ઘોષણા નહીં થવાથી મધ્યમવર્ગથી માંડીને કિસાનો સહિત સમુદાયોની આશા તૂટી છે.

* આવકવેરામાં છૂટ નહીં : અગાઉનાં બજેટમાં દેશના કરદાતાઓ માટે 12 લાખ સુધીની વાર્ષિક આવક પર વેરામુક્તિની ઘોષણા કરાઇ હતી, જે આ વખતે વધારીને 13થી 14 લાખ સુધી થવાની આશા ફળી….