• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

અલ્પસંખ્યક મંત્રાલય માટે રૂા. 3400 કરોડ

ગત વર્ષની તુલનાએ ભંડોળમાં વૃદ્ધિ

નવી દિલ્હી, તા. 1 : મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું ત્રીજું બજેટ રવિવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને રજૂ કર્યું હતું. યુવાનો અને મહિલાઓની સાથે સાથે દેશના અલ્પસંખ્યકોના ચહેરા ઉપર મુસ્કાન લાવવા માટે મોદી સરકારે બજેટમાં મહેરબાની બતાવી છે. નાણાપ્રધાને અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનાં બજેટમાં કોઈપણ પ્રકારનો કાપ મૂક્યો નથી, તેમાં વધારો કર્યો છે. મોદી સરકારે મંત્રાલયને 3400 કરોડ રૂપિયા ફાળવ્યા….