• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

જોકોવિચને હરાવી અલ્કરાજ પહેલીવાર અૉસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન

બાવીસ વર્ષનો સ્પેનિશ ખેલાડી અલ્કરાજ કેરિયર ગ્રાંડસ્લેમની ઉપલબ્ધિ મેળવનારો સૌથી યુવા ખેલાડી બન્યો 

મેલબોર્ન, તા.1 : વર્લ્ડ નંબર વન સ્પેનના 22 વર્ષીય યુવા ખેલાડી કાર્લોસ અલ્કરાજ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન થયો છે. મેન્સ સિંગલ્સ ફાઇનલમાં તેણે 38 વર્ષીય દિગ્ગજ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચ વિરુદ્ધ….