• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

રાષ્ટ્રવાદીના અધ્યક્ષપદની વાત પ્રફુલ પટેલે નકારી

કેન્દ્રના પ્રધાન પીયૂષ ગોયલે ખોટી માહિતી જાહેર કરવા બદલ માગી માફી 

મુંબઈ, તા. 1 : રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે એમની નિમણૂક પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે થઈ હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં એમણે લખ્યું હતું કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એક લોકશાહીને વરેલો પક્ષ છે. અમારા વરિષ્ઠ નેતાઓ અને વિધાનસભ્યો સાથે ચર્ચા બાદ જ આવો….