• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

10-10 ઓવર રમાયેલી ટી-20 મૅચમાં આફ્રિકા સામે વિન્ડિઝનો વિજય

શ્રેણી 2-1થી આફ્રિકાએ જીતી 

જોહાનિસબર્ગ, તા.1: વરસાદગ્રસ્ત 10-10 ઓવરના અંતિમ ટી-20 મેચમાં દ. આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ડીએલ સિસ્ટમથી 6 રને પ્રોત્સાહક વિજય થયો હતો. 3 મેચની શ્રેણી 2-1થી આફ્રિકાનાં નામે રહી હતી. વેસ્ટ ઇન્ડિઝે 10 ઓવરમાં 3 વિકેટે 114 રન બનાવ્યા હતા. ડીએલ સિસ્ટમથી આફ્રિકાને 10 ઓવરમાં….