મુંબઈ, તા. 1 : અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) વચ્ચેના વિલિનીકરણની વાતો સંબંધમાં કરાયેલાં નિવેદનોમાં કંઈક વિચિત્ર હતું, કારણ કે વરિષ્ઠ પવાર જૂથે તેને સમર્થન આપ્યું હતું, જ્યારે અજિત પવાર જૂથે આવી વાતોને નિશ્ચિતપણે નકારી કાઢી….