બેંગ્લુરુ તા.1: ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સામેલ ડાબોડી મીડલ ઓર્ડર બેટસમેન તિલક વર્માને બીસીસીઆઇ તરફી ફિટનેસ કલીયરન્સ સર્ટીફિકેટ મળી ગયું છે. આથી તે વિશ્વ કપ અગાઉના બે વોર્મઅપ મેચનો હિસ્સો બનશે. તિલક વર્માને જાન્યુઆરીમાં રણજી ટ્રોફીના મેચ દરમિયાન રાજકોટમાં ઇજા થઇ….