• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

રિટેલ રોકાણકારોને સટ્ટાથી દૂર રાખવા એસટીટીમાં વધારો

વિશેષ પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : કેન્દ્રીય નાણાપ્રધાને આજે શૅરબજારમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રાડિંગ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ (એસટીટી) વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, કેશ માર્કેટ ટ્રાન્ઝેક્શનના એસટીટી અને કોમોડિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રાડિંગના સીટીટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્ટોક માર્કેટ અને અન્ય ચોક્કસ વ્યવહારો….