• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

અૉસ્ટ્રેલિયાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં બે ફેરફાર

કમિન્સ અને શોટ બહાર : ડવારશ્વિસ અને રેનશો અંદર 

મેલબોર્ન તા.1: પીઠની ઇજાને લીધે પેટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા ટીમની બહાર થઇ ગયો છે. 15 ખેલાડીની કાંગારૂ ટીમમાં તેના સ્થાને ઝડપી બોલર બેન ડવારશ્વિસનો સમાવેશ કરાયો છે. જયારે મેથ્યૂ શોટને ખરાબ ફોર્મને લીધે બહાર કરાયો છે. તેના સ્થાને અનુભવી બેટર મેટ રોનશેનો મોકો મળ્યો છે. બિગ બેશ લીગમાં શાનદાર ફોર્મમાં રમી….