• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

સોવેરીન ગોલ્ડ બૉન્ડ્સની કર માફી મર્યાદિત કરાઈ

રાજેશ ભાયાણી

મુંબઈ, તા. 1 : નાણાપ્રધાને આજે સોવેરીન ગોલ્ડ બોન્ડ્સમાં કરવેરાના લાભોમાં રહેલી છટકબારી બંધ કરી છે. બજેટ 2026-27માં, સંપૂર્ણ મૂડી લાભ મુક્તિને ફક્ત તે જ લોકો માટે મર્યાદિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જેમણે બોન્ડ્સની આઠ વર્ષની મુદત સુધી રોકાણ જાળવી રાખ્યું હોય અને બોન્ડ્સની ઇસ્યૂ વખતે જ ખરીદી કરી….